My App is available, click to download 👉🏻 Download App
Yagnik Raval

યાજ્ઞિક રાવલ



Posts

પુરાવા આપો !

સોશિયલ મીડિયા પર કોઈ જાહેરાત આપો, કહો લોકોને કાં તો અખબારમાં છાપો, ઈશ્વર, તમારા અસ્તિત્વના કોઈ પુરાવા આપો ! સત્ય જ છે જો ઈશ્વર, તો સત્ય સામે કેમ ઉપડે…

રાવણ તો સળગે છે,પણ દુશાસન હજુ જીવે છે....

રાવણ તો સળગે છે, પણ દુશાસન હજુ જીવે છે ! આજનો રાવણ , દુશાસન કંઇક બબડે છે, પણ કોણ સાંભળે, માનવ-માનવ ઝઘડે છે ! રાવણ , દુશાસન કહે છે , હું છું તમારી અં…

रावण दहन ।

सिर्फ रावण का ही क्यों हो दहन, क्या भूल गए तुम दुशासन ? भरी सभा में छीना था नारी का सम्मान, क्या भूल गए तुम द्रौपदी का अपमान ? हैं कई रावण, दुशासन जै…

क्या करे ये दिल बेचारा !

शीर्षक - क्या करे ये दिल बेचारा ! जब किसी लड़की को देखा था, दिमाग ने दिल को संदेश भेजा था । दिल ने उसके साथ नाता जोड़ा, एक दिन उसने वो नाता तोड़ा। कस…

દુનિયામાં બધેજ સ્પર્ધા છે…

દુનિયામાં બધેજ સ્પર્ધા છે, સ્પ ર્ધાના શિખર પર કેમ કરીને ટકવું ? મારી સ્પર્ધા ખુદની સાથે જ છે, દુનિયા સામે મારે કેમ ઝૂકવું ! ~ યા જ્ઞિક રા વલ ✍🏻  18…

ઈન્ટરનેટની ભીંતો વચ્ચે રહેવું ગમતું નથી…

ઈન્ટરનેટની ભીંતો વચ્ચે રહેવું ગમતું નથી ! ગૂગલ પર શોધીએ તે બધું મળતું નથી, યુટ્યુબનું જ્ઞાન પચતું નથી ! સોશિયલ મીડિયા પર સાચું જીવન ચમકતું નથી ! ઈન્ટ…

મસ્તક નમાવ્યું તે ઇશ્વર આગળ...

મસ્તક નમાવ્યું તે ઇશ્વર આગળ, પણ મનથી રહ્યો તું પાછળ ! આમ કંઈ ભક્તિ ના ફળે, ને પછી તું કહે , ઇશ્વર નહિ મળે  ! નાસ્તિક-આસ્તિક તો વાતો છે, વાસ્તવિકતા સ…
Oops!
It seems there is something wrong with your internet connection. Please connect to the internet and start browsing again.