My App is available, click to download 👉🏻 Download App
Yagnik Raval

યાજ્ઞિક રાવલ



Quotes

 સંબંધોને એક PASSWORD રાખી લો, જેથી અન્ય કોઈ વ્યક્તિ આવીને એને ACCESS ના કરી શકે !

~ યાજ્ઞિક રાવલ ✍🏻

અમને જીતવાની ક્યાં કોઈ આશા છે,
ને હારની પણ ક્યાં નિરાશા છે !
હાર-જીત તો જીવનની એક ડાળ છે,
ડાળ તૂટે, તો શું ? વૃક્ષ અડીખમ છે !
~ યાજ્ઞિક રાવલ ✍🏻

 

દુનિયામાં બધેજ સ્પર્ધા છે,
સ્પર્ધાના શિખર પર કેમ કરીને ટકવું ?
મારી સ્પર્ધા ખુદની સાથે જ છે,
દુનિયા સામે મારે કેમ ઝૂકવું !

~ યાજ્ઞિક રાવલ ✍🏻
જીવનની રમતમાં સમયની ચાલ તો જુઓ, હારેલાને પણ જીતાડવાની એની કમાલ તો જુઓ !

~ યાજ્ઞિક રાવલ ✍🏻
નથી જાણતો કઈ દિશામાં આગળ વધી રહ્યો છું,
જાણું છું એટલું કે રસ્તા પર ચાલી રહ્યો છું !

~ યાજ્ઞિક રાવલ ✍🏻
જીવનમાં કેટલીય પરીક્ષાઓ આવવાની,
ને કેટલીય પરીક્ષાઓ આપવાની,
ને એમાં સફળતા મેળવવાની !
લાગે છે કે આ જિંદગી તો પરીક્ષાઓમાં જ ખોવાઈ જવાની!!

~ યાજ્ઞિક રાવલ ✍🏻
અંધકારથી ડરી જઈશું તો અજવાળાં સુધી ક્યારેય નહિ પહોંચી શકીશું, અને જો અંધકારથી લડી લઈશું તો અજવાળું આપની જીતના સ્વાગત માટે ઉભું હશે !!

~ યાજ્ઞિક રાવલ ✍🏻

સપનાઓ "સાકાર" કરવાં હોય તો એને "આકાર" આપવાની "શરૂઆત" કરો.!!
~ યાજ્ઞિક રાવલ ✍🏻

ભૂલી જા ભૂતકાળની એ વાતો,
જેનો વર્તમાનથી કોઈ નથી નાતો !

~ યાજ્ઞિક રાવલ ✍🏻

ठान लिया तो जीत अपनी है,
मान लिया तो हार पक्की है!

~ યાજ્ઞિક રાવલ ✍🏻

उम्मीदों से भरा आसमान,
संघर्ष सा मैदान,
यही तो है जीवन !

~ યાજ્ઞિક રાવલ ✍🏻

જીવન એટલે વિશાળ મહાસાગર અને એમાં આપની નાવ મંજિલ શોધતી હોય !

~ યાજ્ઞિક રાવલ ✍🏻

Oops!
It seems there is something wrong with your internet connection. Please connect to the internet and start browsing again.