જ્યારે મૌનમાં બંધ હતી આ લાગણીઓ… જ્યારે મૌનમાં બંધ હતી આ લાગણીઓ, ત્યારે કોઈએ એના ખબરઅંતર પૂછ્યા'તાં ? ઘરના બંધ દરવાજા પાછળ એ રડતી'તી, ત્યારે કોઈએ એના આંસુ લૂછ્યા'તાં ? એ …
હાર-જીત__/#Quotes અમને જીતવાની ક્યાં કોઈ આશા છે, ને હારની પણ ક્યાં નિરાશા છે ! હાર-જીત તો જીવનની એક ડાળ છે, ડાળ તૂટે, તો શું ? વૃક્ષ અડીખમ છે ! ~ યાજ્ઞિક રાવલ ✍🏻
જીવન પણ લાગે નાટક કરતું ! જીવન પણ લાગે નાટક કરતું, એકાધિક પાત્રો એ ભજવતું ! ક્યારેક અટવાતું, ક્યારેક ડગમગાતું ક્યારેક સ્થિર રહેતું, ક્યારેક અસ્થિર બનતું ! જીવન પણ લાગે નાટક કર…
પુરાવા આપો ! સોશિયલ મીડિયા પર કોઈ જાહેરાત આપો, કહો લોકોને કાં તો અખબારમાં છાપો, ઈશ્વર, તમારા અસ્તિત્વના કોઈ પુરાવા આપો ! સત્ય જ છે જો ઈશ્વર, તો સત્ય સામે કેમ ઉપડે…