My App is available, click to download 👉🏻 Download App
Yagnik Raval

યાજ્ઞિક રાવલ



ગુજરાતી

જન્મદિવસ

સમયના વહેણને કોણ રોકી જ શકે ? એનો પ્રવાહ અવિરત વહેતો જ રહે ! વહેતાં પાણીની જેમ દહાડા વીતી ગયા, આંખના પલકારામાં બે દાયકા વીતી ગયા ! સ્વઅસ્તિત્વની ઉજવણ…

જીવનમંચ પર માનવ કરે અભિનય !

જીવનમંચ પર માનવ કરે અભિનય ! અહીં સત્યને ભૂલી ,મિથ્યાને દર્શાવાય. કોઈ દુઃખ છુપાવે, કોઈ સુખને સજાવે, ચહેરા પરના હાસ્ય પાછળ રુદન સંતાડે! કોઈ સુખના સ…

પરીક્ષાની સાયકોલોજી અમને ના સમજાય !

પરીક્ષાની સાયકોલોજી અમને ના સમજાય ! ગુજરાતીમાં જોડણી ખોટી પડે, ને અંગ્રેજી આગળ મગજ તરફડે, પછી ગણિતની ગૂંગળામણ આવી ચડે, સંસ્કૃતના શ્લોકો અંદરોઅંદર બબડ…

આ રાજનીતિ આપણને નહિ ફાવે !

એક દી નેતા બનવાનો વિચાર આવે, બનીને નેતા ,કરીએ દેશ અને સમાજ સેવા . પણ બીજી જ ક્ષણે વિચાર આવે  "આ રાજનીતિ આપણને નહિ ફાવે ! " ડીબેટમાં આપસમાં …

પતંગોત્સવ…

હવાના મેદાનમાં ફરી જંગ જામ્યો છે, ફરી એકવાર ઉત્સવ પતંગનો આવ્યો છે ! ગગનમાં દોરીની ખેંચતાણ ચાલે છે, પતંગ આભલાને સ્પર્શવા માગે છે ! કોઈ જીતે તો કોઈ હાર…

✨ Happy New Year 2025! ✨

તારીખોનું ટોળું ફરી કૅલેન્ડરમાં છપાઈ ગયું, એક આંકડો ખસ્યો ને વર્ષ બદલાઈ ગયું !! સમયના પ્રવાહમાં સહેજ વળાંક આવ્યો, ને શુભકામનાઓનું મોજું ફેલાઈ ગયું ! …

નિર્દોષ, નિઃસહાય જીવ…

નિર્દોષ, નિઃસહાય જીવ પર પથ્થર મારી, એણે પોતાની બહાદુરી સિદ્ધ કરી ! ! ~ યાજ્ઞિક રાવલ ✍🏻

ઉદાસીનતાને…

ઉદાસીનતાને કહી દો અહીં પગ ના જમાવે, હું એકાંતવાસી મારી સાથે એને ના ફાવે ! ~ યાજ્ઞિક રાવલ ✍🏻

વહેતાં વિચારોની વચ્ચે…

વહેતાં વિચારોની વચ્ચે થંભી તો જુઓ, મનના માળવેથી કચરો ઉતારી તો જુઓ ! કયારેક ભૂતકાળ અને ભવિષ્ય ભૂલીને, ક્ષણભર વર્તમાનમાં પણ જીવી તો જુઓ ! સૂર્યની જ…

દિવસોના દિવસો વીતતા ગયા…

દિવસોના દિવસો વીતતા ગયા, અમે એમના ગુણગાન ગાતા રહ્યા ! અમે તો મિત્રતા સમજતા ગયા, તે શત્રુતાના સથવારે ચાલતા રહ્યા ! રગ રગમાં એક છે લોહી તે ભૂલી ગયા, સ્…

કેટલાક લોકો એવા પણ છે…

કેટલાક લોકો એવા પણ છે, જે માનવતાની સીમા ઓળંગી જાય છે ! મૃગજળની જેમ તે, આજની નારીને છેતરી જાય છે ! કેટલીય દ્રૌપદીના ચીરહરણ થાય છે ! ખેંચાય છે તમારા વસ…

પડછાયાઓ વચ્ચે અટવાતો માણસ !

પડછાયાઓ વચ્ચે અટવાતો માણસ ! એક નહિ અનેક છે પડછાયા ! દુઃખના જ નહિ, સુખના પણ હોય છે પડછાયા ! સત્યની શોધમાં નીકળેલો માણસ, વૃક્ષના મૂળમાં સત્ય શોધતો માણસ…

મનની વાતો ,શબ્દોનો શણગાર, કવિ નહિ તો, શબ્દોનો જાદુગર !

બદલાતો દિવસનો દીદાર, મનમાં થયો ઝબકાર ! દેખાતો હતો ચોતરફ અંધકાર, ત્યારે આવ્યો મનમાં નવવિચાર ! કૈક લખવાની શરૂઆત થઇ, ને હું પણ બન્યો રચનાકાર ! મનની વાતો…

નૂતન વર્ષાભિનંદન

જૂનું વર્ષ ભૂતકાળ બની જશે ને નવું વર્ષ વર્તમાન બનશે ! આવકારીએ નવા વર્ષને, આનંદથી જીવન જીવીએ ! સપનાઓ સાકાર કરીએ, સંકલ્પોને સિદ્ધ કરવા પ્રયત્ન કરીએ…

દીવો

દીવો હું તમે પ્રગટાવેલ દીવો છું, હું અંધકારમાં પ્રકાશતો રહું છું! હું ક્યાં અંધકારને નડું છું, હું તો ઝળહળતો રહું છું ! પૂછો અંધકારને, મારાથી કે…

આ જવાની તો જવાની છે,…

આ જવાની તો જવાની છે, આ જિંદગી પણ ક્યાં ટકવાની છે ! જો હસતા મોઢે એને આવકારી, બનશે જિંદગી પણ ,દીવાની તમારી ! મૃત્યુ બાદ હર પલ, રજાની છે, જીવી લો જ…

જ્યારે મૌનમાં બંધ હતી આ લાગણીઓ…

જ્યારે મૌનમાં બંધ હતી આ લાગણીઓ, ત્યારે કોઈએ એના ખબરઅંતર પૂછ્યા'તાં ? ઘરના બંધ દરવાજા પાછળ એ રડતી'તી, ત્યારે કોઈએ એના આંસુ લૂછ્યા'તાં ? એ …

હાર-જીત__/#Quotes

અમને જીતવાની ક્યાં કોઈ આશા છે, ને હારની પણ ક્યાં નિરાશા છે ! હાર-જીત તો જીવનની એક ડાળ છે, ડાળ તૂટે, તો શું ? વૃક્ષ અડીખમ છે ! ~ યાજ્ઞિક રાવલ ✍🏻

જીવન પણ લાગે નાટક કરતું !

જીવન પણ લાગે નાટક કરતું, એકાધિક પાત્રો એ ભજવતું ! ક્યારેક અટવાતું, ક્યારેક ડગમગાતું ક્યારેક સ્થિર રહેતું, ક્યારેક અસ્થિર બનતું ! જીવન પણ લાગે નાટક કર…

પુરાવા આપો !

સોશિયલ મીડિયા પર કોઈ જાહેરાત આપો, કહો લોકોને કાં તો અખબારમાં છાપો, ઈશ્વર, તમારા અસ્તિત્વના કોઈ પુરાવા આપો ! સત્ય જ છે જો ઈશ્વર, તો સત્ય સામે કેમ ઉપડે…
Oops!
It seems there is something wrong with your internet connection. Please connect to the internet and start browsing again.