<b> તારીખોનું ટોળું ફરી કૅલેન્ડરમાં છપાઈ ગયું,</b><b> એક આંકડો ખસ્યો ને વર્ષ બદલાઈ ગયું !!</b> <b> સમયના પ્રવાહમાં સહેજ વળાંક આવ્યો,</b> <b> ને શુભકામનાઓનું મોજું ફેલાઈ ગયું !</b> <b> એક આંકડો ખસ્યો ને વર્ષ બદલાઈ ગયું!!</b> <b></b> <b> ~ યાજ્ઞિક રાવલ ✍🏻</b> <b> ✨ Happy New Year 2025! ✨</b>