મસ્તક નમાવ્યું તે ઇશ્વર આગળ...
મસ્તક નમાવ્યું તે ઇશ્વર આગળ, પણ મનથી રહ્યો તું પાછળ ! આમ કંઈ ભક્તિ ના ફળે, ને પછી તું કહે , ઇશ્વર નહિ મળે ! નાસ્તિક-આસ્તિક તો વાતો છે, વાસ્તવિકતા સાથે જ તારો નાતો છે ! શોધી રહ્યો છે જેને બહાર તું , છે તારા ભીતર, શોધ તું ! ~ યા.રા. ✍️ યા જ્ઞિક રા વલ 01/06/2024