My App is available, click to download 👉🏻 Download App
Yagnik Raval

યાજ્ઞિક રાવલ



વહેતાં વિચારોની વચ્ચે…

વહેતાં વિચારોની વચ્ચે થંભી તો જુઓ,
મનના માળવેથી કચરો ઉતારી તો જુઓ !

કયારેક ભૂતકાળ અને ભવિષ્ય ભૂલીને,
ક્ષણભર વર્તમાનમાં પણ જીવી તો જુઓ !

સૂર્યની જેમ તો બધા આથમે છે,
ચંદ્રની જેમ આથમી તો જુઓ !

સમય સાથે દોડતા પહેલા ,
એકવાર સમય સાથે ચાલી તો જુઓ !

' યારા' એક ફિલ્મ માની આ દુનિયાને ,
પરદૃષ્ટી છોડી સ્વદૃષ્ટીથી જોઈ તો જુઓ !

~ યાજ્ઞિક રાવલ ✍🏻

About the Author

નમસ્તે, હું છું યાજ્ઞિક રાવલ.. અને TheYagnik.blogspot.com એ મારો વ્યક્તિગત બ્લોગ છે.. તો જોડાયેલા રહો મારી સાથે... ધન્યવાદ

Post a Comment


Oops!
It seems there is something wrong with your internet connection. Please connect to the internet and start browsing again.