<b> બદલાતો દિવસનો દીદાર,</b><b> મનમાં થયો ઝબકાર !</b> <b></b> <b> દેખાતો હતો ચોતરફ અંધકાર,</b> <b> ત્યારે આવ્યો મનમાં નવવિચાર !</b> <b></b> <b> કૈક લખવાની શરૂઆત થઇ,</b> <b> ને હું પણ બન્યો રચનાકાર !</b> <b></b> <b> મનની વાતો ,શબ્દોનો શણગાર,</b> <b> કવિ નહિ તો, શબ્દોનો જાદુગર !</b> <b></b> <b> "યારા" આમ જ લખતો રહીશ,</b> <b> તો કવિનો મળશે તને આકાર !</b> <b></b> <b> ~ યાજ્ઞિક રાવલ </b>