My App is available, click to download 👉🏻 Download App
Yagnik Raval

યાજ્ઞિક રાવલ



નૂતન વર્ષાભિનંદન

Yagnik Raval, યાજ્ઞિક રાવલ

જૂનું વર્ષ ભૂતકાળ બની જશે
ને નવું વર્ષ વર્તમાન બનશે !


આવકારીએ નવા વર્ષને,
આનંદથી જીવન જીવીએ !

સપનાઓ સાકાર કરીએ,
સંકલ્પોને સિદ્ધ કરવા પ્રયત્ન કરીએ !

ભૂલી જઈએ ભૂતકાળની એ વાતો,
જેનો વર્તમાનથી કોઈ નથી નાતો.

નવા વર્ષમાં કશું નવું નથી "યારા",
નવી રીતથી જીવન જીવતાં શીખીએ !

~ યાજ્ઞિક રાવલ ✍🏻

About the Author

નમસ્તે, હું છું યાજ્ઞિક રાવલ.. અને TheYagnik.blogspot.com એ મારો વ્યક્તિગત બ્લોગ છે.. તો જોડાયેલા રહો મારી સાથે... ધન્યવાદ

Post a Comment


Oops!
It seems there is something wrong with your internet connection. Please connect to the internet and start browsing again.