ખરી પડેલા પર્ણોવાળું વૃક્ષ પણ શું મૂંઝાતું હશે કે ?
ને આવે વસંત ત્યારે શું એ શરમાતું હશે કે ?
ને આવે વસંત ત્યારે શું એ શરમાતું હશે કે ?
વસંત વિશે શું વિચારતું હશે ?
એ કહેતું હશે કે ,
એ કહેતું હશે કે ,
વૃક્ષો માટે રંગોનો તહેવાર એટલે વસંત,
ખરી પડેલાં પાંદડાંને સ્થાને નવા પાંદડાંની ભરતી એટલે વસંત !
વૃક્ષો માટે સૌન્દર્યની ધરતી એટલે વસંત !
મૂર્જાઈ ગયેલા વૃક્ષોનો આધાર એટલે વસંત !
વૃક્ષો માટે લીલા પાંદડાંનો વરસાદ એટલે વસંત!
પાનખરના પૂર્ણ થવાની પ્રભાત એટલે વસંત !
~ યાજ્ઞિક રાવલ✍🏻
26/03/2024