કંઇક રચવાનો પ્રયાસ તો કર્યો છે,
પરિણામ નથી જાણતો, પણ
એનો અહેસાસ તો કર્યો છે !
પરિણામ નથી જાણતો, પણ
એનો અહેસાસ તો કર્યો છે !
શબ્દોને નથી ઓળખતો,પણ
શબ્દો સાથે રહેવાનો પ્રયાસ તો કર્યો છે !
કવિતા તો નથી રચી શક્યો,પણ
કવિતાનો અહેસાસ તો કર્યો છે !
કંઇક નવી શરૂઆત કરવાનો પ્રયાસ તો કર્યો છે !
~ યા.રા ✍🏻