Follow me on 𝕏, click to Follow me on 𝕏 👉🏻 Follow me on 𝕏
Yagnik Raval

યાજ્ઞિક રાવલ



નવું વર્ષ....

Yagnik Raval, યાજ્ઞિક રાવલ
ગયું એ વર્ષ જૂનું,
કેટલીય અધૂરી ઈચ્છાઓ ને પ્રસંગોને લઈને,
ને આવ્યું નવું વર્ષ 
એજ અધૂરી ઈચ્છાઓ, પ્રસંગોને લઈને , 
નવા વર્ષમાં પણ એજ કારતક, માગશર... ભાદરવો ને આસો, 
ને એ જ જૂના માણસો !
કિન્તુ એક થાય છે પ્રશ્ન
બધું જ છે જૂનું તો પછી,
નવા વર્ષમાં નવું છે શું ?
વહી ગયેલો અને આગળ વધતા સમયથી વિશેષ કંઈ નહીં !! 
                   ~ યાજ્ઞિક રાવલ

About the Author

નમસ્તે, હું છું યાજ્ઞિક રાવલ.. અને www.yagnik.eu.org એ મારો વ્યક્તિગત બ્લોગ છે.. તો જોડાયેલા રહો મારી સાથે... ધન્યવાદ

1 comment

  1. Nice 👍🏻
Oops!
It seems there is something wrong with your internet connection. Please connect to the internet and start browsing again.